#GA4 #Gujrat #gujju's oro rotalo.
You can cook #GA4 #Gujrat #gujju's oro rotalo using 3 ingredients and 3 steps. Here is how you cook it.
Ingredients of #GA4 #Gujrat #gujju's oro rotalo
- Prepare of રીંગણ: ૨ મોટા નંગ ડુંગળી: 1/2 કપ, બારીક સમારેલી ટામેટા: 2 કપ,.
- Prepare of આડું: 1 ચમચી પેસ્ટ લસણ: 1 ચમચી પેસ્ટ તેલ:1 ચમચી રાઈ: 1 નાની.
- You need of જીરું: 1 નાની-ચમચી લાલ મરચું પાવડર: 1/2 નાની-ચમચી.
#GA4 #Gujrat #gujju's oro rotalo step by step
- રીંગણ શેકવાની રીતઃ થોડુ તેલ લઈને રીંગણની સપાટી પર લગાવો. રીંગણની ચારે બાજુ પર ચીરા પાડો અને તેને 10થી 12 મિનિટ સુધી ગેસ પર શેકો. રીંગણ સોફ્ટ અને કાળા થઈ જાય ત્યાં સુધી તેને શેકો. ત્યાર પછી તેને ગેસ પરથી ઉતારી ઠંડા થવા દો. ત્યાર પછી રીંગણની છાલ ઉતારીને તેને મેશ કરી નાંખો. .
- વઘાર કરવાની રીતઃ એક નોન-સ્ટિક પેનમાં ઘી ગરમ કરો અને જીરુ ઉમેરો. જીરુ તતડે એટલે તેમાં ડુંગળી નાંકી 1 મિનિટ માટે સાંતળો. ત્યાર પછી તેમાં આદુ તથા લસણની પેસ્ટ અને લીલા મરચા ઉમેરો. તેને પણ મધ્યમ તાપ પર થોડી સેકન્ડ્સ માટે સંતળાવા દો. મસાલો કરવાની રીતઃ  ડુંગળી, આદુ-લસણની પેસ્ટ સંતળાઈ જાય પછી તેમાં ટમેટા, હળદર, ધાણાજીરુ પાવડર મિક્સ કરો. તેને બરાબર મિક્સ કરી 2થી 3 મિનિટ ચડવા દો. ત્યાર પછી રીંગણનો માવો નાંખી ગરમ મસાલો અને નમક નાંખી મધ્યમ આંચ પર 1થી 2 મિનિટ માટે ચડવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. કોથમીર.
- .